અગત્યની સુચનાઓ અહીં લખવી. આજે બહુ વરસાદ પડવાથી શાળા બંધ રહેશે.

કાર્યક્રમો
પ્રારંભ અને ઉદ્દેશ
સારું અને ગુણવત્તા સભર શિક્ષણ પૂરું પાડીને શ્રેષ્ઠ નાગરિકોનું નિર્માણ કરવાના ઉચ્ચ ધ્યેય સાથે પ્રગતિ સાધતી એવી વિકસતી જતી શાળા સંગઠન માં થી તે એક છે.

સામાજિક, માનસિક અને આર્થિક એમ ત્રિવિધ ક્ષેત્રે બાળકોનો વિકાસ સાધવો અને આ ત્રણેય બાબતો શિક્ષણ દ્વારા સહજ પણે સુલભ બને તે જ આ સંસ્થાનો મુખ્ય ઉદ્દેશ છે.

અપેક્ષા
બાળક...
• પોતાનું સ્વાભિમાન કેળવે.
• એક વ્યક્તિ તરીકેના આદર્શો, મૂલ્યો, ફરજો અને અધિકારોને જાને અને અપનાવે.
• પોતાના વિચારો અને દ્રષ્ટિ બિંદુને યોગ્ય રીતે, સમયે અને જગ્યાએ રજુ કરી શકે.
• દરેક વ્યક્તિ સાથે સન્માન તેમજ સમાયોજન પૂર્વકનો વ્યવહાર સાધે.
• નક્કી કરેલ ધ્યેની પ્રાપ્તિ માટે સરકાર તેમજ લોકભાગીદારીની મદદથી શીખવાની નીતિ
અપનાવે.
• આધુનિક વિચારસરણીને અનુરૂપ અને સભ્ય સમાજને સ્વીકૃત હોય તેવી જીવન શૈલી
અપનાવે અને તેમાં ભાગીદાર બને
Copyright © All rights reserved, 2011-2012, Lordshiva School
Designed & Developed by Labadhi Business Solutions